Retirement Planning Expert · Vadodara

Is Your Retirement Plan Really Ready?

ઘણા Professionals, Business Owners સારી Income કમાય છે...

પણ Retirement પછી પણ એ જ Lifestyle જાળવી રાખવા માટે જરૂરી Lifetime Income નો સ્પષ્ટ (Clear) Plan હોતો નથી.

Book your FREE Retirement Planning Consultation and get your Personalised Retirement Roadmap.

23+ Years Experience 3000+ Happy Families MDRT USA
Yogesh Vinchurkar, Financial Freedom Coach and Retirement Planning Expert, Vadodara

Yogesh Vinchurkar

Financial Freedom Coach | Retirement Planning Expert

Google Rated★★★★★
23+ YearsExperience
3000+Happy Families
₹150+ CroreRisk Cover Under Management
100%Personal Guidance
Signature Concept

Lifetime Income Bridge Concept

Working years અને Retirement વચ્ચેનો પુલ — જેથી salary બંધ થાય ત્યારે income બંધ ન થાય.

Yogesh Vinchurkar presenting the Lifetime Income Bridge Concept in Gujarati

Regular Lifetime Income

જીવનભર દર મહિને આવક — market ના મૂડ પર આધાર નહીં.

Financial Freedom

60 પછી કામ કરવું મજબૂરી નહીં, Choice હોવી જોઈએ.

Wealth Creation

Income સાથે corpus પણ વધતું રહે એવું structure.

Family Protection

તમારા પછી પણ પરિવારની આવક સુરક્ષિત રહે.

Why Choose Us

એક જ જગ્યાએ સંપૂર્ણ Retirement Solution

23+ વર્ષનો અનુભવ, MDRT USA credential અને 3000+ પરિવારોનો વિશ્વાસ.

Retirement Planning

Retirement પછી દર મહિને કેટલી income જોઈશે એનો ચોક્કસ આંકડો અને એ સુધી પહોંચવાનો roadmap.

Financial Freedom Planning

Income પર નહીં, તમારા assets પર જીવન ચાલે એવી structure ઊભી કરીએ છીએ.

Wealth Creation

Long-term, goal-linked Investment strategy — inflation ને હરાવે એવી.

Life Insurance Planning

પરિવારની સુરક્ષા માટે યોગ્ય cover — વધારે નહીં, ઓછું નહીં.

Health Insurance

Medical inflation થી retirement corpus ને બચાવવા માટે યોગ્ય Health Insurance.

Tax Efficient Planning

Tax Planning સાથે retirement income — legally efficient, in-hand વધારે.

Yogesh Vinchurkar at his Smart Investments office in Vadodara
About

Meet Your Retirement Planning Expert

Hi, I'm Yogesh Vinchurkar.

Financial Freedom Coach & Retirement Planning Expert.

For more than 23 years, I have helped thousands of professionals and families build Financial Freedom through proper Retirement Planning, Risk Management and Wealth Creation.

મારું કામ product વેચવાનું નથી — તમારી retirement પછીની જિંદગી માટે એક clear, written roadmap બનાવવાનું છે.

23+

Years

3000+

Families

MDRT

USA Member

Trust

Why Clients Trust Yogesh

Education First

પહેલા સમજાવીએ, પછી suggest કરીએ.

Simple Language

ગુજરાતીમાં સરળ અને સ્પષ્ટ સમજ.

Transparent Advice

દરેક charge અને return ની ચોખ્ખી વાત.

No Pressure Selling

નિર્ણય હંમેશા તમારો — deadline અમારી નહીં.

Long-Term Relationship

23+ વર્ષથી એ જ પરિવારો સાથે.

Personalised Planning

Copy-paste plan નહીં — તમારા માટે જ બનેલો.

Featured Video

Watch Retirement Planning in Simple Language

સરળ ભાષામાં સમજો કે Retirement પછી Regular Income કેવી રીતે ઊભી થાય.

Free Tool

Retirement Calculator

30 સેકન્ડમાં જાણો — તમારે કેટલો Retirement Corpus જોઈશે અને દર મહિને કેટલું Monthly Investment કરવું પડશે.

This calculator provides an estimate based on the information entered. A personalised Retirement Planning Consultation will provide a more accurate and customised retirement strategy.

Process

How Your FREE Consultation Works

કોઈ pressure નહીં, કોઈ fees નહીં — માત્ર clarity.

Yogesh Vinchurkar explaining a Retirement Plan to a client couple in Vadodara
  1. 1

    Book Appointment

    Calendly પર તમારો સમય પસંદ કરો — 60 સેકન્ડમાં.

  2. 2

    Understand Your Goals

    તમારી income, expenses અને retirement dreams સમજીએ.

  3. 3

    Personalised Retirement Plan

    તમારા માટે written Retirement Roadmap તૈયાર.

  4. 4

    Lifetime Guidance

    દર વર્ષે review — જીવનભરનો સાથ, Always With You...

Real Google Reviews

3000+ પરિવારોનો વિશ્વાસ

Vadodara ના professionals, engineers અને business owners શું કહે છે.

5.0 / 5

Google Rating · Verified Reviews

DDileep DewanganWorking Professional (GE Power)Vadodara
5 months ago
As a working professional at GE Power, I value clarity, structure and accountability in financial decisions. Yogesh Vinchurkar demonstrated all three qualities in his retirement planning guidance. His systematic approach gave me confidence, and based on my experience, I have recommended him to others in my network as well. I'm happy to see that they too have benefited from his advice. Highly recommended for professionals looking for long-term financial stability.
BBhumika VaderaAdvocateVadodara
a year ago
Main Bhumika hoon, aur main pichhle kuch saalon se Yogesh Vinchurkar ji se financial guidance le rahi hoon. Unka kaam bahut hi professional aur trustworthy hai. Unhone mujhe retirement planning, insurance aur investments jaise important financial decisions mein bahut hi sahi margdarshan diya hai. Mujhe hamesha lagta hai ki main safe hands mein hoon. Yogesh ji har query ka patiently jawab dete hain aur kabhi bhi force nahi karte — sirf samjhaate hain. Agar aap apna financial future secure karna chahte hain to main unhe dil se recommend karti hoon.
RReshma PandyaClientVadodara
a year ago
Yogesh ji ka guidance bahut hi helpful raha. Inhone meri financial planning ko simple aur clear banaya. Main unki service se बहुत खुश हूं. Highly recommended! 👍😊
YYogendra PatilManager (Pharma Company)Dholka
a year ago
Fast and smooth process. Explained everything clearly and patiently.
KKetan TrivediBusinessmanMumbai
a year ago
Very good service provider, very knowledgeable person, give proper advice regarding life insurance or any other medical insurance very coparative person.
NNainesh PatelManagerVadodara
Edited a year ago
Yogesh Bhai, we thank you very much for giving us very good advice and timely guidance for financial planning for our child...and whenever we have called for any suggestion and help, we have received immediate help..we thank you very much for that too...
View More Reviews on Google
Free Consultation

Book Your FREE Retirement Planning Consultation

તમને અનુકૂળ સમય પસંદ કરો — 30–45 મિનિટ, online કે Vadodara office પર.

FAQ

તમારા મનમાં ઉઠતા સવાલો

આ તમારા આજના વાર્ષિક ખર્ચ, મોંઘવારી અને નિવૃત્તિ પછીના વર્ષોને આધારે નક્કી થાય છે. સામાન્ય રીતે આરામદાયક નિવૃત્તિ માટે તમારા આજના વાર્ષિક ખર્ચના અંદાજે 25 થી 30 ગણા જેટલો Retirement Corpus જરૂરી હોય છે. અમારા Retirement Calculator દ્વારા તમે તમારી વ્યક્તિગત જરૂરિયાત મુજબનો અંદાજ સરળતાથી જાણી શકો છો.

જેટલું વહેલું એટલું સારું. 35 ની ઉંમરે શરૂ કરશો તો નાની રકમથી પણ મોટું Retirement Corpus બનાવી શકાય. જેટલી વહેલી શરૂઆત, એટલો Compounding નો વધુ લાભ.

હા. તમે તમારી આવક અને લક્ષ્ય પ્રમાણે દર મહિને એક નિશ્ચિત રકમથી Retirement Planning શરૂ કરી શકો છો. યોગ્ય Life Insurance Protection, Lifetime Income Planning અને Long-term Wealth Creation નું યોગ્ય આયોજન કરીને મજબૂત Retirement Plan બનાવી શકાય છે.

આજે ₹50,000 નો માસિક ખર્ચ 6% inflation સાથે 20 વર્ષ પછી લગભગ ₹1.6 લાખ થઈ જાય. એટલે plan હંમેશા inflation-adjusted હોવો જોઈએ — અમે Calculator અને Consultation બંનેમાં એ ધ્યાનમાં લઈએ છીએ.

હા, પહેલી Free Consultation સંપૂર્ણપણે નિ:શુલ્ક છે. કોઈ fees નહીં, કોઈ obligation નહીં.

લગભગ 30–45 મિનિટ. એમાં તમારી current position, goals અને Retirement gap શાંતિથી સમજીએ છીએ.

ચોક્કસ. IT professionals, engineers અને corporate employees માટે EPF, NPS અને Life Insurance ને જોડીને structured Retirement Planning બનાવીએ છીએ.

હા. Business owners માટે business income અને personal retirement income ને અલગ કરીને Lifetime Income structure બનાવવું સૌથી અગત્યનું છે — એ જ અમારી specialty છે.

હા. Zoom / Google Meet પર online consultation થાય છે. Vadodara બહાર કે India બહાર રહેતા clients માટે પણ સરળ છે.

તમને તમારો Personalised Retirement Roadmap મળે છે — corpus target, monthly investment, protection gap અને tax-efficient structure. Implement કરવું કે નહીં એ સંપૂર્ણપણે તમારો નિર્ણય છે.

Ready To Secure Your Retirement?

Book Your FREE Retirement Planning Consultation Today.